Home તાજા સમાચાર gujrati ‘મેં ખૂબ સંઘર્ષ કર્યો છે’, ઊના નગરપાલિકામાં ભાજપનાં ઉમેદવાર રાજલ બારોટે શું...

‘મેં ખૂબ સંઘર્ષ કર્યો છે’, ઊના નગરપાલિકામાં ભાજપનાં ઉમેદવાર રાજલ બારોટે શું કહ્યું?

15
0

Source : BBC NEWS

‘મેં ખૂબ સંઘર્ષ કર્યો છે’, ઊના નગરપાલિકામાં ભાજપનાં ઉમેદવાર રાજલ બારોટે શું કહ્યું?

3 કલાક પહેલા

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઉમેદવારોની જાહેરાત બાદ વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારો ચૂંટણીપ્રચાર કરી રહ્યા છે.

ભારતીય જનતા પાર્ટીએ કેટલાક જાણીતા ચહેરાઓને ટિકિટ આપી છે.

આ પૈકી ઉના નગરપાલિકાના વૉર્ડ નંબર 7નાં ઉમેદવાર રાજલ બારોટ પણ છે.

જાણીતાં ગાયિકા રાજલ બારોટ એ ગુજરાતના જાણીતા લોકગાયક દિવંગત મણીરાજ બારોટનાં પુત્રી છે.

તેઓ રાજનીતિમાં શા માટે જોડાયાં? જુઓ વીડિયો

બીબીસી ગુજરાતી, ગુજરાત, રાજલ બારોટ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS