Home તાજા સમાચાર gujrati કૉંગ્રેસનાં 22 વર્ષનાં મહિલા ઉમેદવાર પાસે ચૂંટણીના કયા મુદ્દા છે?

કૉંગ્રેસનાં 22 વર્ષનાં મહિલા ઉમેદવાર પાસે ચૂંટણીના કયા મુદ્દા છે?

16
0

Source : BBC NEWS

કૉંગ્રેસનાં 22 વર્ષનાં મહિલા ઉમેદવાર પાસે ચૂંટણીના કયા મુદ્દા છે?

2 કલાક પહેલા

ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ભાજપ અને કૉંગ્રેસ બન્ને પક્ષે હસ્તીઓને મેદાને ઉતારી છે તો સાથે જ યુવા ઉમેદવારોને પણ ટિકિટ આપી છે.

બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્યએ 22 વર્ષનાં કૉંગ્રેસના ઉમેદવાર રિદ્ધિ પરમાર સાથે વાત કરી.

તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના નરોડા વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 12નાં ઉમેદવાર છે.

અમે એ જાણવાનો પ્રયત્ન કર્યો કે તેઓ કયા મુદ્દાને લઈને ચૂંટણીમાં ઉતર્યા છે, તેઓ શું કરવા માગે છે અને સ્થાનિકો કેવી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

વીડિયો : તેજસ વૈદ્ય

કૅમેરા : પવન જયસ્વાલ

ઍડિટ : દિતિ વાજપેયી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એએમસી ચૂંટણી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, નરોડા વોર્ડ, રિદ્ધિ પરમાર, બીબીસી ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS