Source : BBC NEWS
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

અપડેટેડ 2 કલાક પહેલા
વાંચવાનો સમય: 1 મિનિટ
ઑગસ્ટ 2024માં કોલકાતાની આરજી કર મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલમાં એક તાલીમાર્થી ડૉક્ટરની બળાત્કાર બાદ હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાએ શહેરને હચમચાવી નાખ્યું હતું અને હજારો લોકોએ રસ્તા પર ઊતરી આવીને ન્યાયની માગ કરી હતી.
આ ઘટના બાદ લોકોએ પણ મહિલાઓની સુરક્ષા પ્રત્યે સરકારના અભિગમ પર સવાલ ઉઠાવ્યા હતા. આ કેસ હજુ પણ કોર્ટમાં છે, પરંતુ પશ્ચિમ બંગાળમાં તે એક મુખ્ય ચૂંટણી મુદ્દો બની ગયો છે.
બીબીસીનાં ઇશાદ્રિતા લાહિરી અને દેવેશ ચોપરાએ કોલકતાની મહિલાઓ સાથે વાત કરી હતી કે આ ઘટનાથી શહેરમાં તેમની સલામતીની ભાવના પર કેવી અસર પડી છે.
તેમણે આ ઘટના પછી રાજ્ય સરકારે મેડિકલ કૉલેજો અને હૉસ્પિટલોમાં મહિલાઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે લીધેલા પગલાની પણ સમીક્ષા કરી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
શૉર્ટ વીડિયો
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
-

00:52
વીડિયો, અમદાવાદ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ‘મતદાન કરીને સીધા લગ્નમંડપમાં જઈશું’, અવધિ 0,52
-

01:09
વીડિયો, ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી :લગ્ન પહેલાં મત આપવા પહોંચેલા યુગલે શું કહ્યું?, અવધિ 1,09
-

00:57
વીડિયો, સુરત : ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મત આપવા માટે ઍમ્બ્યુલન્સમાં પહોંચ્યા દર્દીઓ, અવધિ 0,57
-

00:39
વીડિયો, સુરત : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કિન્નરોએ મતદાન કર્યા પછી શું ચિંતા વ્યક્ત કરી?, અવધિ 0,39
-

01:04
વીડિયો, ગુજરાત: એવી બેઠક જ્યાં માત્ર એક મતદાર માટે જંગલમાં મતદાનમથક બનાવાયું, અવધિ 1,04
-

01:10
વીડિયો, રાઘવ ચઢ્ઢા દસ વર્ષ પહેલાં શું બોલ્યા હતા? હવે શું કહ્યું?, અવધિ 1,10
-

00:33
વીડિયો, તોફાની ચક્રવાતને કારણે અમેરિકામાં શું સ્થિતિ થઈ?, અવધિ 0,33
-

01:07
વીડિયો, રોબૉટે આ રમતમાં ધુરંધર ખેલાડીને હરાવ્યા, અવધિ 1,07
-

01:28
વીડિયો, ‘કચ્ચા બદામ’ ગીત ગાનારા ભુવન બધાકર હાલ શું કરે છે?, અવધિ 1,28
-

02:59
વીડિયો, ગુજરાતની આ બેઠક પર ભાજપનાં મુસ્લિમ મહિલા ઉમેદવાર કેવી રીતે પ્રચાર કરે છે?, અવધિ 2,59
SOURCE : BBC NEWS













