Home તાજા સમાચાર gujrati ‘દિલ્હીમાં, ગુજરાતમાં, આખા દેશમાં આવી ઘટના ઘટે છે’, બંગાળની મહિલાઓએ સુરક્ષા વિશે...

‘દિલ્હીમાં, ગુજરાતમાં, આખા દેશમાં આવી ઘટના ઘટે છે’, બંગાળની મહિલાઓએ સુરક્ષા વિશે શું કહ્યું?

10
0

Source : BBC NEWS

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

27 એપ્રિલ 2026, 07:50 IST

અપડેટેડ 2 કલાક પહેલા

વાંચવાનો સમય: 1 મિનિટ

ઑગસ્ટ 2024માં કોલકાતાની આરજી કર મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલમાં એક તાલીમાર્થી ડૉક્ટરની બળાત્કાર બાદ હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાએ શહેરને હચમચાવી નાખ્યું હતું અને હજારો લોકોએ રસ્તા પર ઊતરી આવીને ન્યાયની માગ કરી હતી.

આ ઘટના બાદ લોકોએ પણ મહિલાઓની સુરક્ષા પ્રત્યે સરકારના અભિગમ પર સવાલ ઉઠાવ્યા હતા. આ કેસ હજુ પણ કોર્ટમાં છે, પરંતુ પશ્ચિમ બંગાળમાં તે એક મુખ્ય ચૂંટણી મુદ્દો બની ગયો છે.

બીબીસીનાં ઇશાદ્રિતા લાહિરી અને દેવેશ ચોપરાએ કોલકતાની મહિલાઓ સાથે વાત કરી હતી કે આ ઘટનાથી શહેરમાં તેમની સલામતીની ભાવના પર કેવી અસર પડી છે.

તેમણે આ ઘટના પછી રાજ્ય સરકારે મેડિકલ કૉલેજો અને હૉસ્પિટલોમાં મહિલાઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે લીધેલા પગલાની પણ સમીક્ષા કરી હતી.

કોલકાતા, મહિલા, બીબીસી ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

શૉર્ટ વીડિયો

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

  • અમદાવાદ: 'મતદાન કરીને સીધા લગ્નમંડપમાં જઈશું'

  • અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કેટલાંક યુગલે પણ પોતાનો મત આપ્યો છે. લગ્ન કર્યા પહેલાં કે પછી લગ્ન મંડપમાં ફેરા ફર્યા બાદ મતદાન મથકે પહોંચેલા યુગલોએ મત આપ્યા પછી શું અપીલ કરી હતી?

  • સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં લોકોએ કાળઝાળ ગરમીમાં પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે.

  • સુરત : કિન્નરોએ મતદાન કર્યા પછી શું ચિંતા વ્યક્ત કરી?

  • ગુજરાત: એવી બેઠક જ્યાં માત્ર એક મતદાર માટે જંગલમાં મતદાનમથક બનાવાયું

  • આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢા પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.

  • ફાઇલ ફોટો

  • રોબૉટ, બીબીસી ગુજરાતી

  • 'કચ્ચા બદામ' ગીત ગાઈને વાઇરલ થયેલા ભુવન બધાકરનું જીવન કેટલું બદલાયું છે. અને તેઓ હાલ કેવી હાલતમાં જીવી રહ્યા છે તે જુઓ આ વીડિયોમાં.

  •  ગુજરાતની આ બેઠક પર ભાજપનાં મુસ્લિમ મહિલા ઉમેદવાર કેવી રીતે પ્રચાર કરે છે?

SOURCE : BBC NEWS