Home તાજા સમાચાર gujrati મણિપુરમાં સીઆરપીએફ કૅમ્પ પર 7 એપ્રિલે કેવી રીતે હુમલો થયો, એ દિવસે...

મણિપુરમાં સીઆરપીએફ કૅમ્પ પર 7 એપ્રિલે કેવી રીતે હુમલો થયો, એ દિવસે શું-શું થયું હતું?

4
0

Source : BBC NEWS

મણિપુરમાં સીઆરપીએફ કૅમ્પ પર 7 એપ્રિલે કેવી રીતે હુમલો થયો, એ દિવસે શું-શું થયું હતું?

11 એપ્રિલ 2026, 15:21 IST

અપડેટેડ 2 કલાક પહેલા

મણિપુરમાં ત્રોંગલાઓબી ગામના એક મકાનમાં ધડાકો થવાથી બે બાળકોનાં મૃત્યું થયાં હતાં.

સીઆરપીએફના કહેવા પ્રમાણે જોતજોતામાં જ આ ભીડ બેકાબુ અને ઉગ્ર થઈ જતાં જ તેમને ફાયરિંગ કરવું પડ્યું હતું. જેમાં ત્રણ લોકોનાં મૃત્યુ થયાં અને 30 લોકો ઘાયલ થયા.

એ દિવસે આ સીઆરપીએફ કૅમ્પમાં શું શું થયું હતું? અને અત્યારે ત્યાં કેવી સ્થિતિ છે?

જુઓ બીબીસી સંવાદદાતા રાઘવેન્દ્ર રાવ અને વીડિયો જર્નાલિસ્ટ દેવાશીષકુમારનો આ ખાસ ગ્રાઉન્ડ રિપોર્ટ.

બીબીસી ગુજરાતી, ગુજરાતી, બીબીસી, અમદાવાદ, મણિપુર હિંસા

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS