Home તાજા સમાચાર gujrati મણિપુરમાં ટિયર ગૅસ અને તણાવ વચ્ચે એક રાતની સફર, બીબીસી સંવાદદાતાએ શું...

મણિપુરમાં ટિયર ગૅસ અને તણાવ વચ્ચે એક રાતની સફર, બીબીસી સંવાદદાતાએ શું જોયું?

13
0

Source : BBC NEWS

મણિપુરમાં ટિયર ગૅસ અને તણાવ વચ્ચે એક રાતની સફર, બીબીસી સંવાદદાતાએ શું જોયું?

3 કલાક પહેલા

મણિપુરમાં છેલ્લા ત્રણ વર્ષથી અવારનવાર હિંસા થતી રહી છે.

થોડા દિવસો પહેલાં જ, એક ઘરમાં થયેલા વિસ્ફોટમાં બે બાળકોનાં મોત થયાં હતાં, જેના કારણે રાજ્યમાં ફરી તણાવ શરૂ થયો હતો.

14 એપ્રિલના રોજ, અફવાઓ ફેલાતા એક વિસ્તારમાં હિંસા ફાટી નીકળી હતી.

બીબીસી સંવાદદાતા રાઘવેન્દ્ર રાવ અને વિડિયો જર્નલિસ્ટ દેવાશીષ કુમારનો અહેવાલ

મણિપુરમાં છેલ્લા ત્રણ વર્ષથી અવારનવાર હિંસા થતી રહી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS