Home તાજા સમાચાર gujrati પહેલગામ હુમલાનું એક વર્ષ : ભોગ બનનાર શુભમ દ્વિવેદીનાં પત્ની શું બોલ્યાં?

પહેલગામ હુમલાનું એક વર્ષ : ભોગ બનનાર શુભમ દ્વિવેદીનાં પત્ની શું બોલ્યાં?

21
0

Source : BBC NEWS

પહેલગામ હુમલાનું એક વર્ષ : ભોગ બનનાર શુભમ દ્વિવેદીનાં પત્ની શું બોલ્યાં?

22 એપ્રિલ 2026, 07:48 IST

અપડેટેડ 2 કલાક પહેલા

એપ્રિલ 2025માં જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલામાં ઘણા લોકોનાં મોત થયાં હતાં.

માર્યા ગયેલા 26 લોકોમાં ઉત્તર પ્રદેશના રહેવાસી શુભમ દ્વિવેદી પણ હતા.

આ હુમલાથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવમાં નોંધપાત્ર વધારો થયો હતો.

આ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો હતો. જેના જવાબમાં ભારત સરકારે ઘણાં કડક પગલાં લીધાં હતાં. પહલગામ હુમલા માટે ભારતે પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યું હતું અને પરિણામસ્વરૂપે સિંધુ જળ સંધિને મોકૂફ કરી દીધી હતી તથા અટારી-વાઘા સરહદ બંધ કરી દીધી હતી.

જમ્મુ-કાશ્મીરના પહેલગામ હુમલામાં માર્યા ગયેલા 26 લોકોમાં ઉત્તર પ્રદેશના રહેવાસી શુભમ દ્વિવેદી પણ હતા. શુભમનાં પત્ની અશાન્યાએ એક વર્ષ પછી આ મામલે વાત કરી.

પહેલગામ, હુમલો જમ્મુ-કાશ્મીરના પહેલગામ હુમલાના એક વર્ષ બાદ ભોગ બનનારના પરિવારજનો શું બોલ્યા? ઑપરેશન સિંદૂર શુભમનાં પત્ની અશાન્યા

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS