Home તાજા સમાચાર gujrati દાહોદ: ગોળ ગધેડાનો એ આદિવાસી મેળો જેમાં યુવતીને પામવા યુવક ‘ગધેડો’ બને...

દાહોદ: ગોળ ગધેડાનો એ આદિવાસી મેળો જેમાં યુવતીને પામવા યુવક ‘ગધેડો’ બને છે

21
0

Source : BBC NEWS

દાહોદ: ગોળ ગધેડાનો એ આદિવાસી મેળો જેમાં યુવતીને પામવા યુવક ‘ગધેડો’ બને છે

2 કલાક પહેલા

દાહોદમાં ગોળ ગધેડાના આદિવાસી મેળામાં યુવાનો હોંશે-હોંશે ‘ગધેડા’ બને છે, જેથી કરીને યુવતીને પામી શકે.

શું છે આ રિવાજ ? યુવાનો આવું કેમ કરે છે ? શું આ માન્યતામાં કોઈ સત્ય છે ? જાણો આ રસપ્રદ મેળા વિશે વીડિયોમાં.

ગોળ ગધેડા મેળો શું છે, આદિવાસી મેળો પરંપરા, યુવકો ગધેડા બને, બીબીસી ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS