Home તાજા સમાચાર gujrati ગુજરાતનું એક એવું ગામ જેને ગામનાં મહિલા સરપંચે આગવી ઓળખ અપાવી

ગુજરાતનું એક એવું ગામ જેને ગામનાં મહિલા સરપંચે આગવી ઓળખ અપાવી

11
0

Source : BBC NEWS

ગુજરાતનું એક એવું ગામ જેને ગામનાં મહિલા સરપંચે આગવી ઓળખ અપાવી

2 કલાક પહેલા

વડોદરા શહેરના છેવાડે આવેલું અંકોડિયા ગામ મહિલા સશક્તિકરણ અને ગ્રામીણ વિકાસનું અનોખું ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે.

અહીંનાં સરપંચ મયૂરીબહેને પાંચ હજારની વસતી ધરાવતા આ ગામને શહેર જેની સુવિધાઓ ધરાવતું બનાવ્યું છે.

લોકોનો દાવો છે કે, ગામમાં એવી સુવિધાઓ છે કે શહેરમાં ગયેલા લોકો પણ ગામડે પાછા રહેવા આવે છે.

અંકોડિયા ગામમાં એવી તે કેવી સુવિધાઓ છે કે જેના કારણે ગામલોકો શહેરમાં રહેવા જવાનું પણ વિચારતા નથી.

તેમજ મહિલાઓને આગળ વધવા માટે સરપંચ મયૂરીબહેન કેવી રીતે પ્રોત્સાહન આપી રહ્યાં છે? તે જુઓ આ વીડિયોમાં.

બીબીસી ગુજરાતી

SOURCE : BBC NEWS