Home તાજા સમાચાર gujrati એ ‘માવો’ જે સ્થાનિક અર્થતંત્રનો આધાર બન્યો અને સેંકડો પરિવારોને સશક્ત બનાવે...

એ ‘માવો’ જે સ્થાનિક અર્થતંત્રનો આધાર બન્યો અને સેંકડો પરિવારોને સશક્ત બનાવે છે

18
0

Source : BBC NEWS

એ ‘માવો’ જે સ્થાનિક અર્થતંત્રનો આધાર બન્યો અને સેંકડો પરિવારોને સશક્ત બનાવે છે

44 મિનિટ પહેલા

મહારાષ્ટ્રના કુંથલગિરિ પર્વતોમાં જૈન મંદિરોમાં પ્રસાદ માટે પેંડા બનાવવા ઉપયોગમાં લેવાતો માવો એક વિશિષ્ટ સ્વાદ ધરાવે છે.

તેના અનોખા સ્વાદ અને તેને બનાવવાની પદ્ધતિ માટે તે જાણીતો છે અને 2023માં તેને જીઆઇ ટેગ પણ મળ્યો છે.

આજે, આ માવો સ્થાનિક અર્થતંત્રનો આધાર બની ગયો છે, જે ઘણી સ્ત્રીઓ સહિત સેંકડો પરિવારોને સશક્ત બનાવે છે.

જુઓ વીડિયો.

મહારાષ્ટ્રના કુંથલગીરી પર્વતોમાં જૈન મંદિરોમાં પ્રસાદ માટે પેંડા બનાવવા ઉપયોગમાં લેવાતા માવો વિશિષ્ટ સ્વાદ ધરાવે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS