Home તાજા સમાચાર gujrati VIDEO : ગુજરાતમાં હવે ક્યાં પડશે કમોસમી વરસાદ, હવામાન વિભાગની શું છે...

VIDEO : ગુજરાતમાં હવે ક્યાં પડશે કમોસમી વરસાદ, હવામાન વિભાગની શું છે આગાહી?

10
0

Source : BBC NEWS

VIDEO : ગુજરાતમાં હવે ક્યાં પડશે કમોસમી વરસાદ, હવામાન વિભાગની શું છે આગાહી?

6 એપ્રિલ 2026, 14:39 IST

અપડેટેડ 7 કલાક પહેલા

ગુજરાતના કેટલાક જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.

આજના હવામાન વીડિયોમાં વાત કરીએ કે ગુજરાતના હવામાનમાં આગામી દિવસોમાં કેવો પલટો થશે?

ભારત પર આવી રહેલી વધુ એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાત પર કેવી થશે?

આ સિસ્ટમ ક્યારે આવશે અને તેના કારણે હજી પણ ગુજરાતમાં કમોસમી વરસાદને લઈને શું શક્યતા છે?

વીડિયો : દીપક ચુડાસમા

ઍડિટ : સુમિત વેદ

ગુજરાતમાં ફરી પડશે કમોસમી વરસાદ?

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS