Home તાજા સમાચાર gujrati BBC ISWOTY 2025: અંજલી ભાગવતે કેવી રીતે ભારતીય શૂટિંગના ઇતિહાસની વ્યાખ્યા બદલી?

BBC ISWOTY 2025: અંજલી ભાગવતે કેવી રીતે ભારતીય શૂટિંગના ઇતિહાસની વ્યાખ્યા બદલી?

14
0

Source : BBC NEWS

BBC ISWOTY 2025: અંજલી ભાગવતે કેવી રીતે ભારતીય શૂટિંગના ઇતિહાસની વ્યાખ્યા બદલી?

3 કલાક પહેલા

“શૂટિંગ તો મારું જીવન છે, જો હું શૂટિંગ રૅન્જમાં ન જાઉં તો મને લાગે કે કંઈક ખૂટે છે.”

અંજલી ભાગવત ભારતનાં ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-વન રાઇફલ શૂટર છે. વર્ષ 2000માં ઑલિમ્પિક ફાઇનલમાં પહોંચનારાં પ્રથમ ભારતીય શૂટર અને બીજા ભારતીય મહિલા બન્યાં હતાં.

તેમને નામે અનેક કીર્તિમાન સ્થાપિત છે.

બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટસવુમન ઑફ ધ યર 2025નો લાઇફટાઇમ અચિવમેન્ટ ઍવોર્ડ તેમને આપવામાં આવ્યો છે.

વીડિયો : જ્હાન્વી મૂળે

શૂટ-ઍડિટ : શરદ બધે

અંજલી ભાગવત, બીબીસી ગુજરાતી, શૂટિંગ

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS