Source : BBC NEWS
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

અપડેટેડ 2 કલાક પહેલા
વાંચવાનો સમય: 1 મિનિટ
15 એપ્રિલ 2026ના રોજ સીબીએસઈએ 10મા ધોરણનું પરિણામ જાહેર કર્યું.
તેમા દિલ્હીમાં રહેતા આરવે 96.6 ટકા પ્રાપ્ત થયા છે. પરંતુ આ કહાણી ફક્ત આ અંક મેળવવાની નહીં પણ એ સંઘર્ષ અને જીદની પણ છે જે આરવે બતાવી.
આરવને લિમ્ફોબ્લાસ્ટિક લિમ્ફોમા છે. આ એક પ્રકારનું કૅન્સર છે.
કીમોથેરેપીનો દુખાવો, દવાઓ અને નબળા થતા શરીરની સાથે આ રિઝલ્ટ મેળવવાની સફર સરળ નથી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
શૉર્ટ વીડિયો
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
-

02:48
વીડિયો, પ્રોવિડન્ટ ફંડના નિયમો બદલાશે, EPFO 3.0 માં કેવી સુવિધાઓ મળશે?, અવધિ 2,48
-

01:04
વીડિયો, રાજલ બારોટ રાજકારણમાં કેમ આવ્યાં?, અવધિ 1,04
-

01:07
વીડિયો, આપમાં જોડાવાં છતાં પદ્મિનીબા ચૂંટણી કેમ નહીં લડે?, અવધિ 1,07
-

00:46
વીડિયો, પ્રાણી સંગ્રહાલયમાંથી ભાગી ગયેલું આ વરુ નવ દિવસ બાદ કેવી રીતે ઝડપાયું?, અવધિ 0,46
-

00:33
વીડિયો, ઇઝરાયલ સાથે સીઝફાયર થયું તો લેબનોનમાં કેવી રીતે ઉજવણી કરાઈ?, અવધિ 0,33
-

01:16
વીડિયો, છ વર્ષની બાળકીની એક પહેલ અને અનેક બાળકોનું ભવિષ્ય બદલાઈ ગયું, અવધિ 1,16
-

01:22
વીડિયો, પંચમ દાનું કયું ગીત આશા ભોંસલેને નહોતું ગમ્યું?, અવધિ 1,22
-

01:14
વીડિયો, મનસુખ વસાવા હવે ચૂંટણી નહીં લડે?, અવધિ 1,14
-

01:05
વીડિયો, ખૂલ્લા કૂવામાં પડેલા સિંહનું રૅસ્ક્યૂ, અવધિ 1,05
-

01:01
વીડિયો, સોનાની ખાણમાંથી શ્રમિકનું રૅસ્ક્યૂ, અવધિ 1,01
SOURCE : BBC NEWS













