Home તાજા સમાચાર gujrati માઇન્ડ રીડર સુહાની શાહે કેમ કહ્યું ‘ગુજરાતીઓમાં જાદુ હોય છે’?

માઇન્ડ રીડર સુહાની શાહે કેમ કહ્યું ‘ગુજરાતીઓમાં જાદુ હોય છે’?

12
0

Source : BBC NEWS

માઇન્ડ રીડર સુહાની શાહે કેમ કહ્યું ‘ગુજરાતીઓમાં જાદુ હોય છે’?

32 મિનિટ પહેલા

લોકોના મનમાં શું ચાલી રહ્યું છે તે ક્ષણવારમાં જાણીને લોકોને આશ્ચર્યચકિત કરી દેનારાં સુહાની શાહે બીબીસી સંવાદદાતા કલ્પના શાહ સાથેની વાતચીતમાં અમદાવાદ અને ગુજરાતીઓ વિશે કઈ ખાસ વાતો જણાવી?

બીબીસી ગુજરાતી સાથે માતૃભાષા ગુજરાતીમાં સુહાનીનો સંવાદ.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, સુહાની શાહ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS