Home તાજા સમાચાર gujrati ગુજરાતનો એ વિસ્તાર જ્યાં મહિલાનો વેશ ધારણ કરીને પુરુષો નૃત્ય કરે છે

ગુજરાતનો એ વિસ્તાર જ્યાં મહિલાનો વેશ ધારણ કરીને પુરુષો નૃત્ય કરે છે

16
0

Source : BBC NEWS

ગુજરાતનો એ વિસ્તાર જ્યાં મહિલાનો વેશ ધારણ કરીને પુરુષો નૃત્ય કરે છે

2 કલાક પહેલા

ગુજરાતના છેવાડે આવેલા તાપી જિલ્લામાં વર્ષોથી એક અનોખી પરંપરા જળવાઈ રહી છે.

ગુજરાતની સરહદે આવેલા મહારાષ્ટ્રના આદિવાસી યુવકો પાંચ દિવસ સુધી તાપી જિલ્લાનાં કેટલાંક ગામોમાં જઈને ડાન્સ કરીને આ પરંપરાનું પાલન કરે છે.

આ યુવકોનું વૃંદ હોળી પછી પાંચ દિવસ સુધી અલગ અલગ ગામોમાં જાય છે અને પરંપરાગત આદિવાસી નૃત્ય કરે છે.

શું છે આ પરંપરા?

કોઈપણ પ્રકારની તાલીમ લીધા વગર આ યુવકો સ્ત્રીના વેશમાં કેવી રીતે નૃત્ય કરે છે? અને પાંચ દિવસ પછી શું થાય છે એ જુઓ આ ખાસ વીડિયોમાં.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ,

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS