Home તાજા સમાચાર gujrati ગુજરાત : ‘પ્રેમ કરતાં પ્રેમલગ્ન કરવાં મુશ્કેલ’, લગ્નનોંધણીના સૂચિત સુધારા પર...

ગુજરાત : ‘પ્રેમ કરતાં પ્રેમલગ્ન કરવાં મુશ્કેલ’, લગ્નનોંધણીના સૂચિત સુધારા પર યુવતીઓનો મત

10
0

Source : BBC NEWS

ગુજરાત : ‘પ્રેમ કરતાં પ્રેમલગ્ન કરવાં મુશ્કેલ’, લગ્નનોંધણીના સૂચિત સુધારા પર યુવતીઓનો મત

1 માર્ચ 2026, 17:15 IST

અપડેટેડ 5 કલાક પહેલા

ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2006ના મૅરેજ ઍક્ટમાં સુધાર કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. જેના માટે સૂચનો પણ મંગાવવામાં આવ્યાં છે.

બિલ રજૂ કરતી વખતે ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ઓળખ બદલીને છેતરપિંડીથી થતાં લગ્નોને અટકાવવા માટે આ બિલ રજૂ કરવામાં આવ્યું છે.

આ બિલમાં લગ્ન કરનારાંઓનાં માતા-પિતાની મંજૂરીની જોગવાઈ કરવામાં આવી છે. આ સિવાય તેના માટે પૉર્ટલ પણ બનાવવામાં આવશે.

જોકે, કાયદાના જાણકારો તેની બંધારણીય સુસંગતતા, વ્યક્તિના અધિકાર તથા સરકારની દખલ જેવા મુદ્દા ઊઠાવે છે.

આ મુદ્દે અમે અલગ-અલગ વકીલ, યુવતીઓ તથા માતા-પિતા સાથે વાત કરીને તેમનો પક્ષ જાણવાનો પ્રયાસ કર્યો હતો.

ગુજરાત મેરેજ એક્ટ, યુવતીઓ, માતા-પિતા, કાયદાકીય નિષ્ણાતો હિતધારકોની વાત

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS