Home તાજા સમાચાર gujrati Anju Bobby George : કારકિર્દીની શરૂઆતમાં જ ઈજા થઈ છતાં કેવી રીતે...

Anju Bobby George : કારકિર્દીની શરૂઆતમાં જ ઈજા થઈ છતાં કેવી રીતે વર્લ્ડ ચૅમ્પિયન ઍથ્લીટ બન્યાં?

4
0

Source : BBC NEWS

Anju Bobby George : કારકિર્દીની શરૂઆતમાં જ ઈજા થઈ છતાં કેવી રીતે વર્લ્ડ ચૅમ્પિયન ઍથ્લીટ બન્યાં?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ISWOTY,

ઇમેજ સ્રોત, ERIC FEFERBERG/AFP via Getty Images

3 કલાક પહેલા

2003માં પેરિસ વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ઍથ્લેટિક્સમાં ભારત માટે બ્રૉન્ઝ મેડલ જીતીને તેઓ એક લિજેન્ડ અને ટ્રૅન્ડસેટર બની ચૂક્યાં હતાં.

એ સમયે વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ઍથ્લેટિક્સમાં ભારતે મેળવેલો તે પ્રથમ મેડલ હતો.

આજે, બીબીસીનાં ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યરની ગ્રાન્ડ જ્યૂરીનાં સભ્ય તરીકે તેમની સામેલગીરીથી અમે ગૌરવની લાગણી અનુભવીએ છીએ.

અંજુ બૉબી જ્યૉર્જ સાથે બીબીસીએ કરેલી ખાસ વાતચીતમાં તેમણે શું શું કહ્યું?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS