Home તાજા સમાચાર gujrati ગુજરાતના શિક્ષકે બાગાયતી ખેતીમાં કરી કમાલ, એક જ ઝાડ પર આઠ જાતની...

ગુજરાતના શિક્ષકે બાગાયતી ખેતીમાં કરી કમાલ, એક જ ઝાડ પર આઠ જાતની અનોખી કેરીઓ ઉગાડી

4
0

Source : BBC NEWS

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

ગુજરાતના શિક્ષકે બાગાયતી ખેતીમાં કરી કમાલ, એક જ ઝાડ પર આઠ જાતની અનોખી કેરીઓ ઉગાડી

3 કલાક પહેલા

ગુજરાતમાં ઉનાળો જામ્યો છે. સાથે સાથે સમગ્ર ગુજરાતમાં સારી એવી કેરીની આવક પણ જોવા મળી રહી છે.

કેરીની અલગ અલગ જાતો બજારમાં જોવા મળી રહી છે.

પરંતુ ગુજરાતમાં એક શિક્ષકે કેરીની ખેતીમાં કમાલ કરી બતાવી છે.

તેમણે એક જ ઝાડ પર આઠ જાતની અનોખી કેરી ઉગાડી છે.

જુઓ, કેવી રીતે તેમણે આ કમાલ કરી બતાવી?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, શિક્ષક

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS