Home તાજા સમાચાર gujrati નોધારાં વૃદ્ધ માતાપિતાને ઘેરઘેર ટિફિન પહોંચનાર ‘જગતના તાત’ની કહાણી

નોધારાં વૃદ્ધ માતાપિતાને ઘેરઘેર ટિફિન પહોંચનાર ‘જગતના તાત’ની કહાણી

5
0

Source : BBC NEWS

નોધારાં વૃદ્ધ માતાપિતાને ઘેરઘેર ટિફિન પહોંચનાર ‘જગતના તાત’ની કહાણી

28 મિનિટ પહેલા

લોકો માટે અનાજનું ઉત્પાદન કરવા માટે પરસેવો પાડનાર ખેડૂતને ‘જગતનો તાત’ કહેવામાં આવે છે, પરંતુ આંધ્રપ્રદેશના વેરાવસારામ ગામમાં રહેતા આ તુલસી રામબાબુ અલગ પ્રકારના ખેડૂત છે.

રામબાબુ બાળકોએ તરછોડેલાં કે નિઃસહાય વૃદ્ધો અને જરૂરિયાતમંદોને નિઃશુલ્ક ભોજન પૂરું પાડે છે.

રામબાબુ ન કેવળ વેજિટેરિયન ચીજવસ્તુ, પરંતુ અઠવાડિયામાં બે દિવસ ઈંડાં, માછલી અને ચિકન જેવું નૉન-વેજિટેરિયન ભોજન પણ મોકલાવે છે.

રામબાબુને કેવી રીતે આસપાસનાં અઢાર ગામડાંમાં રહેતાં વૃદ્ધોને ભોજન મોકલે છે અને તેના માટે નાણાં ક્યાંથી આવે છે, જાણો તેમની કહાણી આ વીડિયોમાં.

આંધ્ર પ્રદેશ ખેડૂત, નિસહાય અને તરછોડાયેલા વૃદ્ધોને ટિફિન, બીબીસી ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS