Source : BBC NEWS
શું નારિયેળ પાણી પીવાથી શુગર લેવલ ઘટે, કિડનીની પથરી ધોવાઈ જાય?
એક કલાક પહેલા
ઉનાળો શરૂ થાય એટલે ઠંડાપીણાં અને શેરડીના રસની સાથે નારિયેળ પાણીની યાદ અપાવે. જે ગરમીમાં રાહત આપવાની સાથે તરસ છીપાવવામાં મદદ કરે છે અને થાકમાં પણ રાહત મળે છે.
જોકે, નારિયેળ પાણી પીવાની સાથે અનેક પ્રકારની માન્યતા જોડાયેલી છે. જેમ કે, નારિયેળ પાણી પીવાથી દારૂનો નશો ઘટે, કિડનીની પથરી ધોવાઈ જાય તથા ડાયાબિટીસના દર્દીઓમાં શુગરનું લેવલ ઘટે છે.
નારિયેળમાં અનેક પ્રકારનાં પોષકતત્વો રહેલા હોય છે, પરંતુ શું તેના પાણી સાથે જોડાયેલી માન્યતાઓ સાચી છે?
આ વીડિયોમાં જાણો નારિયેળ તથા તેના પાણીની સાથે જોડાયેલા ફાયદા અને ગેરમાન્યતાઓ.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS