Home તાજા સમાચાર gujrati 200 કિલોના ઘંટને એક હાથે વગાડતાં દાદીની કહાણી

200 કિલોના ઘંટને એક હાથે વગાડતાં દાદીની કહાણી

19
0

Source : BBC NEWS

200 કિલોના ઘંટને એક હાથે વગાડતાં દાદીની કહાણી

એક કલાક પહેલા

એક વૃદ્ધ મહિલા મંદિરમાં લગભગ 200 કિલોનો વિશાળ ઘંટ વગાડે છે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.

આ વીડિયો હૈદરાબાદની શ્રીનગર કૉલોનીમાં આવેલા વેંકટેશ્વર સ્વામી મંદિરનો છે.

મંદિરના પૂજારી કહે છે કે દૈનિક નૈવેદ્ય અર્પણ દરમિયાન આ મહિલા દરરોજ પાંચથી દસ મિનિટ સુધી સતત ઘંટ વગાડે છે.

પૂજારીએ મહિલાની ઓળખ રાજી તરીકે કરી અને કહ્યું કે તેઓ મૂળ તામિલનાડુનાં છે.

જાણો આ મહિલા ક્યારથી આવી રીતે મંદિરમાં ઘંટ વગાડે છે?

હૈદરાબાદ, મંદિર ઘંટ, મહિલા

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS