Home તાજા સમાચાર gujrati રાજકોટ: ગૅસ સિલિન્ડરના ભાવમાં 60 રૂપિયાનો વધારો, મહિલાઓેએ શું ફરિયાદ કરી?

રાજકોટ: ગૅસ સિલિન્ડરના ભાવમાં 60 રૂપિયાનો વધારો, મહિલાઓેએ શું ફરિયાદ કરી?

10
0

Source : BBC NEWS

રાજકોટ: ગૅસ સિલિન્ડરના ભાવમાં 60 રૂપિયાનો વધારો, મહિલાઓેએ શું ફરિયાદ કરી?

3 કલાક પહેલા

ઈરાન અને અમેરિકા-ઇઝરાયલ વચ્ચેના યુદ્ધની સીધી અસર ગૅસના ભાવ પર પડી છે.

સમાચાર સંસ્થા એએનઆઈએ સૂત્રોના હવાલે ખબર આપી છે કે ભારતે ઘર વપરાશ માટેના રાંધણગૅસના ભાવમાં સિલિન્ડર દીઠ 60 રૂપિયા વધારો જાહેર કર્યો છે.

કૉમર્શિયલ વપરાશ માટેના 19 કિલોના એલપીજી સિલિન્ડરનો ભાવ પણ 115 રૂપિયા વધારવામાં આવ્યો છે.

આ ભાવવધારો સાતમી માર્ચથી એટલે કે શનિવારથી જ અમલમાં આવી ગયો છે.

ઉજ્જવલા સ્કીમના લાભાર્થીઓને બાદ કરતા સામાન્ય વપરાશ માટેના સબસિડી વગરનાં એલપીજી સિલિન્ડરનો ભાવ હવે દિલ્હીમાં 913 રૂપિયા રહેશે. આઇઓસીની વેબસાઇટ પર આ નવા ભાવ અપડેટ થઈ ગયા છે.

હવે ભાવમાં વધારો થતાં રાજકોટમાં મહિલાઓએ શું કહ્યું?

વીડિયો : બિપિન ટંકારિયા

બીબીસી ગુજરાતી, મહિલા, રાજકોટ, ગૅસ સિલિન્ડરના ભાવમાં વધારો

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS