Home તાજા સમાચાર gujrati રાજકોટમાં ફક્ત મહિલાઓ માટેની ‘પિંક બસસેવા’ની શરૂઆત

રાજકોટમાં ફક્ત મહિલાઓ માટેની ‘પિંક બસસેવા’ની શરૂઆત

4
0

Source : BBC NEWS

રાજકોટમાં ફક્ત મહિલાઓ માટેની ‘પિંક બસસેવા’ની શરૂઆત

56 મિનિટ પહેલા

રાજકોટ શહેરના જાહેર પરિવહનને વધુ સુરક્ષિત બનાવવાના ઉમદા હેતુ સાથે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ‘મહિલા સુરક્ષિત સફર યોજના (એમએસએસવાય)’ અંતર્ગત ‘પિંક બસ’ સેવા શરૂ કરવામાં આવી છે.

પાઇલટ ધોરણે હાલ શહેરના ચાર રૂટ ઉપર આ સેવા શરૂ કરવામાં આવી છે. આ બસમાં માત્ર મહિલા મુસાફરો જ પ્રવાસ કરી શકશે.

મહિલા મુસાફરોએ આ બસમાં મુસાફરી દરમિયાન પોતાને સુરક્ષિત અનુભવતાં હોવાનું પણ જણાવ્યું છે.

મહિલાઓની સુરક્ષા તથા સવલતને ધ્યાનમાં રાખી હોવાનું વહીવટીતંત્રનું કહેવું છે.

ફક્ત મહિલાઓ માટેની આ સેવા વિશે આ વીડિયોમાં વધુ જાણો.

રાજકોટ, ફક્ત મહિલાઓ માટે પિંક બસસેવા, બીબીસી ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS