Home તાજા સમાચાર gujrati રાજકોટમાં ઉજ્જવલા યોજના હેઠળ ગૅસ સિલિન્ડર મેળવનારાં મહિલાઓ હાલની સ્થિતિ વિશે શું...

રાજકોટમાં ઉજ્જવલા યોજના હેઠળ ગૅસ સિલિન્ડર મેળવનારાં મહિલાઓ હાલની સ્થિતિ વિશે શું બોલ્યાં?

7
0

Source : BBC NEWS

રાજકોટમાં ઉજ્જવલા યોજના હેઠળ ગૅસ સિલિન્ડર મેળવનારાં મહિલાઓ હાલની સ્થિતિ વિશે શું બોલ્યાં?

3 કલાક પહેલા

ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલના હુમલા બાદથી ગુજરાત સહિત ભારતનાં ઘણાં રાજ્યોમાં એલપીજી એટલે કે રાંધણ ગૅસની અછતનો મુદ્દો ખૂબ જલદ બન્યો છે.

થોડા દિવસ પહેલાં તો રાંધણ ગૅસની અછતને કારણે બ્લૅકમાં ત્રણ ગણા ભાવ ચૂકવીને લોકો ગૅસ સિલિન્ડર ખરીદવા મજબૂર બન્યા હતા.

જોકે, રાજ્ય સરકાર પોતે આ સંકટનો ખૂબપૂર્વક સામનો કરી રહી હોવાનો અને લોકોને સમયસર ઘરે સિલિન્ડરની ડિલિવરી પહોંચાડી રહી હોવાનો દાવો કરી રહી છે.

ત્યારે કેન્દ્ર સરકારની ખૂબ વખણાયેલી ઉજ્જ્વલા યોજનાનાં લાભાર્થી બહેનો સાથે બીબીસી ગુજરાતીએ વાત કરી હતી.

નોંધનીય છે કે આ યોજના અંતર્ગત લાયક મહિલાઓને ‘મફતમાં ગૅસ સિલિન્ડર’ પૂરું પાડવાનો દાવો કરાય છે.

આ અછતના સમયમાં આ લાભાર્થી બહેનોને કેવો અનુભવ થયો, જાણવા માટે જુઓ બીબીસી ગુજરાતીની આ વિશેષ રજૂઆત.

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Soumyabrata Roy/NurPhoto via Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS