Home તાજા સમાચાર gujrati મુસ્લિમોને કબ્રસ્તાન જવા માટે એક શીખ પરિવારે પોતાની જગ્યા આપી દીધી

મુસ્લિમોને કબ્રસ્તાન જવા માટે એક શીખ પરિવારે પોતાની જગ્યા આપી દીધી

3
0

Source : BBC NEWS

મુસ્લિમોને કબ્રસ્તાન જવા માટે એક શીખ પરિવારે પોતાની જગ્યા આપી દીધી

2 કલાક પહેલા

પંજાબના મોગામાં આલેસા મહાના ગામમાં, મુસ્લિમ સમુદાય પાસે સાત દાયકાથી કબ્રસ્તાન જવા માટે રસ્તો નહોતો.

આ મામલો બીબીસી ન્યૂઝમાં દર્શાવાયા પછી એક શીખ પરિવારે કબ્રસ્તાન જવાના રસ્તા માટે પોતાના ખેતરની જગ્યા આપી છે.

ગ્રામ પંચાયત અને મુસ્લિમ સમુદાયે શીખ પરિવારને આ માટે વિનંતી કરી હતી.

હવે જમીનના માલિકોએ રસ્તા માટે જમીન દાનમાં આપી છે.

જુઓ સમગ્ર રિપોર્ટ, માત્ર બીબીસી ગુજરાતી પર.

શીખ, કોમી એકતા, પંજાબ, કબ્રસ્તાન માટે જમીન દાન, હ્યુમન ઇન્ટ્રેસ્ટ સ્ટોરી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Harmandeep Singh/BBC

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS