Home તાજા સમાચાર gujrati ભારત પહોંચેલી મજબૂત સિસ્ટમને કારણે ગુજરાતમાં કેવી અસર જોવા મળશે?

ભારત પહોંચેલી મજબૂત સિસ્ટમને કારણે ગુજરાતમાં કેવી અસર જોવા મળશે?

15
0

Source : BBC NEWS

ભારત પહોંચેલી મજબૂત સિસ્ટમને કારણે ગુજરાતમાં કેવી અસર જોવા મળશે?

18 ફેબ્રુઆરી 2026, 19:40 IST

અપડેટેડ 3 કલાક પહેલા

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આજે વાદળો છવાયેલાં જોવા મળ્યા હતા અને કેટલીક જગ્યાએ હવામાનમાં પણ ફેરફાર થઈ રહ્યો છે.

ત્યારે આવનારા દિવસોમાં દેશના હવામાનમાં ફેરફાર થવાની શક્યતા છે. ખાસ કરીને ઉત્તર ભારતનાં રાજ્યોમાં સિસ્ટમની અસર જોવા મળી રહી છે અને ત્યાં કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પણ જોવા મળી રહ્યો છે.

ભારત પર મજબૂત સિસ્ટમ પહોંચી ગઈ છે અને તેને કારણે કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ આ વીડિયોમાં આપણે જાણીએ આ સિસ્ટમની ગુજરાત પર શું અસર થશે અને વરસાદની કોઈ શક્યતા છે?

અહેવાલ : દીપક ચુડાસમા

ઍડિટ : સુમિત વૈદ

ગુજરાત હવામાન

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS