Source : BBC NEWS
બીબીસી ISWOTY વિજેતા સ્મૃતિ મંધાનાને ક્રિકેટ કરતાં પણ વધારે શું પસંદ છે?
3 કલાક પહેલા
બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર ઍવૉર્ડનાં વિજેતાઓની ઘોષણા થઈ ગઈ છે. ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર 2025 બન્યાં છે.
ઍવૉર્ડ મળ્યા બાદ સ્મૃતિ મંધાનાએ કહ્યું, “આ ઍવૉર્ડ આપવા માટે બીબીસીનો આભાર. વર્ષ 2025 ઘણું સરસ રહ્યું, મને આનંદ છે કે હું ટીમની જીતમાં યોગદાન આપી શકી.”
આ વરસે ઍવૉર્ડ માટે પાંચ દાવેદાર હતાં. ક્રિકેટર હરમનપ્રીતકોર, સ્મૃતિ મંધાના, ચેસ ખેલાડી દિવ્યા દેશમુખ, નિશાનેબાજ સુરુચિસિંહ અને ઍથ્લીટ જ્યોતિ યાર્રાજી.
તેમની સ્પૉર્ટસ સફર વિશે જાણો આ વીડિયોમાં.
અહેવાલ – ઇશાદ્રિતા લાહિરી
શૂટ-ઍડિટ – પવન જયસ્વાલ અને સંદીપ યાદવ

SOURCE : BBC NEWS



