Home તાજા સમાચાર gujrati પંજાબમાં મહિલાઓના સૌંદર્યને નિખારતી અને રોજગાર આપતી ફૂલકારી કળા શું છે?

પંજાબમાં મહિલાઓના સૌંદર્યને નિખારતી અને રોજગાર આપતી ફૂલકારી કળા શું છે?

16
0

Source : BBC NEWS

પંજાબમાં મહિલાઓના સૌંદર્યને નિખારતી અને રોજગાર આપતી ફૂલકારી કળા શું છે?

2 કલાક પહેલા

પંજાબની પરંપરાગત ફૂલકારી ભરતકામ આજે એક કળા કરતાં વધારે મહત્ત્વ ધરાવે છે.

ફૂલકારી કળાએ ઘણાં મહિલાઓ માટે, તે આજીવિકા, સ્વતંત્રતા અને એક નવી ઓળખનો સ્રોત બની છે.

શેરો રાની એક હાથથી ફુલકારી ભરતકામ કરે છે, તેમનાથી માંડી હરજીત કોર સુધી, જેમણે ગામડાની વર્કશૉપ અને તેની યુટ્યુબ ચેનલ દ્વારા હજારો મહિલાઓને તાલીમ આપી છે.

આ કહાણીઓ બતાવે છે કે એક હુન્નર વ્યક્તિના જીવનને કેવી રીતે બદલી શકે છે.

જોકે, આ ક્ષેત્રમાં આવેલું પરિવર્તન હાથથી ફૂલકારી બનાવતાં કારીગરો માટે પડકાર ઊભો કરી રહ્યું છે. એટલે કેટલાક લોકો તેમની પરંપરાગત કારીગરીને બચાવવાં લડત આપી રહ્યાં છે.

ફૂલકારી, પંજાબ, કળા, ભરતકામ, લોકકળા, ફૂલકારી શું છે, બીબીસી ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS