Home તાજા સમાચાર gujrati ગુજરાત માટે હવામાન વિભાગે કેમ ચેતવણી જાહેર કરી? શું છે આગાહી?

ગુજરાત માટે હવામાન વિભાગે કેમ ચેતવણી જાહેર કરી? શું છે આગાહી?

2
0

Source : BBC NEWS

ગુજરાત માટે હવામાન વિભાગે કેમ ચેતવણી જાહેર કરી? શું છે આગાહી?

9 કલાક પહેલા

ગુજરાતમાં આગામી દિવસોમાં આકરી ગરમીની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે જરૂરિયાત વગર દિવસ દરમિયાન બહાર ન નીકળવાની વાત કરી છે. ત્યારે જાણીએ કયા જિલ્લામાં કેવું રહેશે હવામાન? અને સૌથી વધારે ગરમી ક્યાં પડશે?

વીડિયો : દીપક ચુડાસમા

Gujarat Weather Update: ગુજરાત માટે હવામાન વિભાગે કેમ ચેતવણી જાહેર કરી? શું છે આગાહી?

ઇમેજ સ્રોત, ANI

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

SOURCE : BBC NEWS