Source : BBC NEWS
ગુજરાતમાં વાદળો દેખાશે, હવે વરસાદ પડશે? શું છે આગાહી?
4 કલાક પહેલા
ગુજરાતમાં ગરમી ધીમે ધીમે વધી રહી છે, તાપમાન ઊંચું જઈ રહ્યું છે, પરંતુ ગઈ કાલે ગુજરાતના અનેક વિસ્તારોમાં હવામાન પલટાની અસર જોવા મળી રહી છે.
આજે વહેલી સવારથી જ પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળો જોવા મળ્યાં છે અને અમુક વિસ્તારોમાં છાંટા પડ્યા છે. તો ગઈ કાલે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું હવામાન જોવા મળ્યું હતું.
પરંતુ શું ગુજરાતમાં વરસાદની હવે કોઈ શક્યતા છે? ક્યારે વરસાદ પડી શકે?
આ વીડિયોમાં આપણે જાણીએ.
વીડિયો: દીપક ચુડાસમા
ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



