Home તાજા સમાચાર gujrati ગુજરાતમાં આગામી દિવસોમાં હવે ગરમી કેવી રહેશે?

ગુજરાતમાં આગામી દિવસોમાં હવે ગરમી કેવી રહેશે?

9
0

Source : BBC NEWS

ગુજરાતમાં આગામી દિવસોમાં હવે ગરમી કેવી રહેશે?

8 કલાક પહેલા

ગુજરાત સહિત ભારતના અનેક વિસ્તારોમાં વાદળછાયા હવામાન બાદ હવે ધીરે ધીરે ગરમીમાં વધારો થયો છે.

ગુજરાતમાં અરબી સમુદ્ર પાસે એક અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. તેની ગુજરાત પર અસર થઈ શકે છે.

ગુજરાતમાં માર્ચથી મે મહિના સુધી કેવી ગરમી પડશે, વરસાદની શક્યતા કેટલી? જુઓ બીબીસી ગુજરાતીના હવામાનના આ વીડિયોમાં.

વીડિયો : દીપક ચુડાસમા

ગુજરાત, ઉનાળો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS