Home તાજા સમાચાર gujrati એ ગામ જ્યાં જાતિમુક્તિનો ઠરાવ પસાર કરાયો

એ ગામ જ્યાં જાતિમુક્તિનો ઠરાવ પસાર કરાયો

14
0

Source : BBC NEWS

એ ગામ જ્યાં જાતિમુક્તિનો ઠરાવ પસાર કરાયો

એક કલાક પહેલા

મહારાષ્ટ્રના એક ગામમાં અત્યંત બિરદાવનારું પગલું લેવાયું છે.

રાજ્યના અહિલ્યાનગરના નેવાસામાં આવેલા સૌંદાળાગામના લોકોએ એક ઉદાહરણરૂપ કામ કરી બતાવ્યું છે.

આ ગામને ‘જાતિમુક્ત ગામ’ જાહેર કરાયું.

એક તરફ જ્ઞાતિના વાડાને વધુ મજબૂત કરવાના પ્રયાસો જોરશોરથી ચાલી રહ્યા છે, ત્યાં આ ગામે પોતાના આ પગલાથી બધાનું ધ્યાન ખેંચ્યું છે.

5 ફેબ્રુઆરીએ ખાસ ગ્રામસભામાં આ ઠરાવ પસાર કરાયો.

આ ઠરાવમાં શું કહેવાયું છે? જુઓ આ ગ્રાઉન્ડ રિપોર્ટ.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, મહારાષ્ટ્ર, જાતિમુક્ત ગામ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS