Home તાજા સમાચાર gujrati ઍસિડ ઍટેકનો ભોગ બનેલાં કાફી દૃષ્ટિ ગુમાવ્યા પછી પણ IAS અધિકારી બની...

ઍસિડ ઍટેકનો ભોગ બનેલાં કાફી દૃષ્ટિ ગુમાવ્યા પછી પણ IAS અધિકારી બની શું કરવા માગે છે?

2
0

Source : BBC NEWS

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

ઍસિડ ઍટેકનો ભોગ બનેલાં કાફી દૃષ્ટિ ગુમાવ્યા પછી પણ IAS અધિકારી બની શું કરવા માગે છે?

2 કલાક પહેલા

હરિયાણાનાં હિસારનાં કાફી જાણે હિંમત અને આત્મવિશ્વાસનું બીજું નામ છે.

આ ઍસિડ ઍટેક સર્વાઇવરે CBSE બોર્ડની ધોરણ 12ની પરીક્ષામાં 95.6% મેળવ્યાં છે.

તેઓ ચંડીગઢના ઇન્સ્ટિટ્યૂટ ફૉર બ્લાઇન્ડનાં વિદ્યાર્થિની છે.

જીવનમાં આટલી મોટી વિપદા આવી પડી હોવા છતાં કાફીનો આત્મવિશ્વાસ સુદૃઢ છે.

ઍસિડ ઍટેકને કારણે તેમણે દૃષ્ટિ ગુમાવી દીધી છે.

છતાં તેઓ હિંમત નથી હાર્યા અને IAS અધિકારી બનવાનું સપનું પૂરું કરવા માગે છે.

જુઓ, તેમની કહાણી, માત્ર બીબીસી ગુજરાતી સાથે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, હરિયાણા, મહિલા પ્રતિનિધિત્વ, મહિલા સશક્તીકરણ, મહિલા,

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS