Home તાજા સમાચાર gujrati અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ શા માટે થઈ રહ્યાં છે વિરોધપ્રદર્શન, જુઓ તસવીરો

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ શા માટે થઈ રહ્યાં છે વિરોધપ્રદર્શન, જુઓ તસવીરો

9
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી, બીબીસી, ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકા બીબીસી ગુજરાતી, બીબીસી, ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકા ટ્રમ્પ સામે અમેરિકામાં વિરોધપ્રદર્શનો કેમ થઈ રહ્યાં છે, જુઓ વિરોધની દસ તસવીરો ‘No Kings’ protests ઈરાન ઇમિગ્રેશન વિઝા ગ્રીનકાર્ડ ગુજરાત

ઇમેજ સ્રોત, Getty Images

29 માર્ચ 2026, 11:51 IST

વાંચવાનો સમય: 4 મિનિટ

અમેરિકામાં ઘણાં શહેરોમાં શનિવારે ટ્રમ્પ પ્રશાસન સામે વ્યાપક પ્રદર્શનો થયાં હતાં. આ ‘નો કિંગ્સ’ રેલીનો ત્રીજો તબક્કો છે, આ પહેલાં પણ આ પ્રકારનાં પ્રદર્શનોમાં લાખો લોકો સામેલ થયા હતા.

આયોજકોનું કહેવું છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓની સામે તેઓ પ્રદર્શન કરી રહ્યા છે. જેમાં ઈરાન સાથે યુદ્ધ, સંઘીય ઇમિગ્રેશન મામલે કાર્યવાહી તથા વધતી મોંધવારીના મુદ્દા સામેલ છે.

અમેરિકાનાં તમામ 50 રાજ્યોમાં 3,200 સ્થાનો પર વિરોધપ્રદર્શન કરવાની યોજના બનાવાઈ હતી. આયોજકોએ કહ્યું, “ટ્રમ્પ અમને સરમુખત્યારની માફક ચલાવવા માગે છે. પરંતુ આ અમેરિકા છે. અહીં અસલી તાકત તેની જનતા છે. કોઈ નકલી રાજા કે અબજપતિ દોસ્તોની નહીં.”

વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ આ પ્રદર્શનોને ટ્રમ્પ ‘ડિરેન્જમેન્ટ થેરેપી સેશન’ ગણાવ્યાં છે. કહ્યું કે તેમની પરવાહ માત્ર એ જ લોકો કરે છે જેઓ તેમને કવર કરવા માટે પૈસા આપે છે.

શનિવારે દિવસ દરમિયાન લગભગ તમામ મોટાં શહેરોમાં વિરોધપ્રદર્શનો થયાં, જેમાં ન્યૂ યૉર્ક, વૉશિંગ્ટન ડીસી અને લૉસ એન્જેલિસ સામેલ છે.

વૉશિંગ્ટન ડીસીના ડાઉનટાઉનમાં બપોર સુધી રેલીઓ થઈ. લોકો રાજધાનીના રસ્તા પર માર્ચ કરતા નજરે પડ્યા. પ્રદર્શનકારીઓએ લિંકન મેમોરિયલનાં પગથીયાં પાસે પણ પ્રદર્શનો કર્યાં.

ઘણા મોટા ડેમૉક્રેટ્સ નેતાઓએ સેન્ટ પૉલમાં સ્ટેટ કૅપિટોલ બિલ્ડિંગના મંચ પાસે ભાષણો આપ્યાં.

નો કિંગ્સ પ્રદર્શનોની શરૂઆત ગત સાલ જૂનમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પના જન્મદિવસે થઈ હતી. જેમાં અનુમાનિત 30 લાખથી વધારે લોકોને વિવિધ 2,100 પ્રદર્શનોમાં ભાગ લીધો હતો.

બીબીસી ગુજરાતી, બીબીસી, ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકા ટ્રમ્પ સામે અમેરિકામાં વિરોધપ્રદર્શનો કેમ થઈ રહ્યાં છે, જુઓ વિરોધની દસ તસવીરો ‘No Kings’ protests ઈરાન ઇમિગ્રેશન વિઝા ગ્રીનકાર્ડ ગુજરાત

ઇમેજ સ્રોત, Spencer Platt/Getty Images

બીબીસી ગુજરાતી, બીબીસી, ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકા બીબીસી ગુજરાતી, બીબીસી, ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકા ટ્રમ્પ સામે અમેરિકામાં વિરોધપ્રદર્શનો કેમ થઈ રહ્યાં છે, જુઓ વિરોધની દસ તસવીરો ‘No Kings’ protests ઈરાન ઇમિગ્રેશન વિઝા ગ્રીનકાર્ડ ગુજરાત

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી ગુજરાતી, બીબીસી, ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકા બીબીસી ગુજરાતી, બીબીસી, ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકા ટ્રમ્પ સામે અમેરિકામાં વિરોધપ્રદર્શનો કેમ થઈ રહ્યાં છે, જુઓ વિરોધની દસ તસવીરો ‘No Kings’ protests ઈરાન ઇમિગ્રેશન વિઝા ગ્રીનકાર્ડ ગુજરાત

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી ગુજરાતી, બીબીસી, ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકા બીબીસી ગુજરાતી, બીબીસી, ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકા ટ્રમ્પ સામે અમેરિકામાં વિરોધપ્રદર્શનો કેમ થઈ રહ્યાં છે, જુઓ વિરોધની દસ તસવીરો ‘No Kings’ protests ઈરાન ઇમિગ્રેશન વિઝા ગ્રીનકાર્ડ ગુજરાત

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી ગુજરાતી, બીબીસી, ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકા બીબીસી ગુજરાતી, બીબીસી, ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકા ટ્રમ્પ સામે અમેરિકામાં વિરોધપ્રદર્શનો કેમ થઈ રહ્યાં છે, જુઓ વિરોધની દસ તસવીરો ‘No Kings’ protests ઈરાન ઇમિગ્રેશન વિઝા ગ્રીનકાર્ડ ગુજરાત

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી ગુજરાતી, બીબીસી, ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકા બીબીસી ગુજરાતી, બીબીસી, ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકા ટ્રમ્પ સામે અમેરિકામાં વિરોધપ્રદર્શનો કેમ થઈ રહ્યાં છે, જુઓ વિરોધની દસ તસવીરો ‘No Kings’ protests ઈરાન ઇમિગ્રેશન વિઝા ગ્રીનકાર્ડ ગુજરાત

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી ગુજરાતી, બીબીસી, ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકા બીબીસી ગુજરાતી, બીબીસી, ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકા ટ્રમ્પ સામે અમેરિકામાં વિરોધપ્રદર્શનો કેમ થઈ રહ્યાં છે, જુઓ વિરોધની દસ તસવીરો ‘No Kings’ protests ઈરાન ઇમિગ્રેશન વિઝા ગ્રીનકાર્ડ ગુજરાત

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી ગુજરાતી, બીબીસી, ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકા બીબીસી ગુજરાતી, બીબીસી, ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકા ટ્રમ્પ સામે અમેરિકામાં વિરોધપ્રદર્શનો કેમ થઈ રહ્યાં છે, જુઓ વિરોધની દસ તસવીરો ‘No Kings’ protests ઈરાન ઇમિગ્રેશન વિઝા ગ્રીનકાર્ડ ગુજરાત

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી ગુજરાતી, બીબીસી, ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકા બીબીસી ગુજરાતી, બીબીસી, ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકા ટ્રમ્પ સામે અમેરિકામાં વિરોધપ્રદર્શનો કેમ થઈ રહ્યાં છે, જુઓ વિરોધની દસ તસવીરો ‘No Kings’ protests ઈરાન ઇમિગ્રેશન વિઝા ગ્રીનકાર્ડ ગુજરાત

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS