Home તાજા સમાચાર gujrati અમદાવાદ: જ્યારે નીકળે છે દાદી ‘જય-વીરુ’ની જોડી, લોકો બોલી ઊઠે છે ‘વાહ’

અમદાવાદ: જ્યારે નીકળે છે દાદી ‘જય-વીરુ’ની જોડી, લોકો બોલી ઊઠે છે ‘વાહ’

3
0

Source : BBC NEWS

અમદાવાદ: જ્યારે નીકળે છે દાદી ‘જય-વીરુ’ની જોડી, લોકો બોલી ઊઠે છે ‘વાહ’

2 કલાક પહેલા

બોલીવૂડની હિંદી ફિલ્મ ‘શોલે’માં તમે ધર્મેન્દ્ર અને અમિતાભ બચ્ચન એટલે કે ‘જય અને વીરુ’ને બાઇક ઉપર સાઇડ કારમાં મોજથી ફરતા જોયા હશે.

આવી જ એક જોડી અમદાવાદમાં રહે છે. જેનું નામ છે મંદાબહેન અને ઉષાબહેન છે. મંદાબહેન શાહ 86 વર્ષ તથા ઉષાબહેન શાહ 83 વર્ષનાં છે.

સામાન્ય રીતે આ ઉંમરે સિનિયર સિટિઝન્સ ઘરમાં રહે છે અને પોતાની રોજબરોજની પ્રવૃત્તિઓ ઘટાડી દે છે, પરંતુ મંદાબહેન અને ઉષાબહેન એમાંથી નથી. તેઓ સાઇડ કારવાળા સ્કૂટર ઉપર નીકળી પડે છે.

બંને તેમની મૈત્રી અને સ્કૂટરયાત્રા વિશે શું કહે છે, જુઓ આ વીડિયોમાં.

અમદાવાદ, શોલે, જય વીરુ, સ્કૂટરવાળા દાદી, બાઇક સ્કૂટર સાઇડકાર

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS