Source : BBC NEWS
સોનાના ભાવ વિશે જુદી-જુદી પેઢીની મહિલાઓ શું બોલી?
2 કલાક પહેલા
આજકાલ સોના-ચાંદીના ભાવમાં ભારે વધારો-ઘટાડો જોવા મળી રહ્યો છે.
એક સમયે જેટલા રૂપિયામાં એક તોલું સોનું આવી જતું, લગભગ એટલા રૂપિયાનો રોજ ભાવમાં ફરક જોવા મળી રહ્યો છે.
સોનું અને મહિલાઓનો એક ખાસ સંબંધ હોય છે અને તેવી જ રીતે સોનું અને લગ્નનો પણ ખરો.
સોનાના વધતા જઈ રહેલા ભાવ અંગે જુદી જુદી પેઢીની મહિલાઓ સાથે અમે વાત કરીને તેમનો અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો.
તેમનો અભિપ્રાય વિગતવાર જાણવા માટે જુઓ, બીબીસી ગુજરાતીની આ વિશેષ રજૂઆત.
ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



