Source : BBC NEWS
સુરત: હોળી પછી 10 દિવસ સુધી મહિલાઓ રસોઈ કેમ નથી બનાવતી?
2 કલાક પહેલા
હોળી-ધૂળેટી અંગે ભારતમાં અને ગુજરાતમાં જાત-જાતના રિવાજો અને પ્રથા પ્રવર્તે છે.
ત્યારે સુરતના એક વિસ્તારમાં હોળી પછી દસ દિવસ સુધી મહિલાઓ ઘરમાં રસોઈ બનાવતી નથી.
તેઓ આવું કેમ કરે છે અને પરિવારજનો ક્યાં જમે છે. સ્થાનિકો આ પરંપરા વિશે શું કહે છે, જાણો આ વીડિયોમાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



