Home તાજા સમાચાર gujrati બાળ વિવાહથી લઈને 90 વર્ષની ઉંમરે ગોલ્ડ મેડલ જીતવાની પાણી દેવીની સફર

બાળ વિવાહથી લઈને 90 વર્ષની ઉંમરે ગોલ્ડ મેડલ જીતવાની પાણી દેવીની સફર

13
0

Source : BBC NEWS

બાળ વિવાહથી લઈને 90 વર્ષની ઉંમરે ગોલ્ડ મેડલ જીતવાની પાણી દેવીની સફર

2 કલાક પહેલા

ઉંમરના એક પડાવે લોકો આરામ કરવાનું પસંદ કરે છે ત્યારે આ 94 વર્ષનાં બા પાણીદેવી નવો ઇતિહાસ લખી રહ્યાં છે.

ગુજરાતના પાડોશી રાજય રાજસ્થાનનાં પાણી દેવીના એક સમયે બાળ વિવાહ થઈ ગયાં હતાં, પણ આજે તેઓ માસ્ટર ઍથ્લીટ બનવાની તાલીમ લઈ રહ્યાં છે.

તેમની સફળતાની ચાવી, ન ડર, ન મર્યાદા બસ આગળ વધતાં રહેવાનો જુસ્સો.

બીબીસી સંવાદદાતા કુમારી સ્નેહા આ પ્રેરણાદાયી મહિલાને મળ્યાં અને તેમની સફરના પડકારો અને સ્પૉર્ટ્સે તેમનું જીવન કેવી રીતે બદલ્યું તેના વિશે વાત કરી.

અહેવાલ – કુમારી સ્નેહા

શૂટ-ઍડિટ – દેબલિન રૉય

ફીલ્ડ પ્રોડ્યૂસર – શિવાલિકા પુરી

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, સ્પૉર્ટ્સ,

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS