Home તાજા સમાચાર gujrati બંને હાથ નથી પણ તીરંદાજીમાં ચૅમ્પિયન બન્યાં, પૅરા આર્ચરીમાં ગોલ્ડ મેડલ...

બંને હાથ નથી પણ તીરંદાજીમાં ચૅમ્પિયન બન્યાં, પૅરા આર્ચરીમાં ગોલ્ડ મેડલ મેળવનારાં પાયલની પ્રેરક કહાણી

17
0

Source : BBC NEWS

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

2 કલાક પહેલા

વાંચવાનો સમય: 1 મિનિટ

બૅંગકૉકમાં રમાયેલી વર્લ્ડ આર્ચરી સિરીઝની ફાઇનલમાં ભારતનાં આ ઊભરતાં સિતારા પાયલે ગોલ્ડ મેડલ જીત્યો.

પાયલ નવમા ધોરણમાં હતાં ત્યારથી ઓડિશાના બાલાંગીર જિલ્લામાં આવેલા અનાથ આશ્રમમાં રહેતાં હતાં.

તેમણે મોઢાથી લખતા અને દોરતા શીખ્યું. તેમનું એક આર્ટવર્ક સોશિયલ મીડિયા પર શૅર કરવામાં આવ્યું હતું જેનાથી તેમના કોચનું તેમના તરફ ધ્યાન ગયું.

ત્યાર બાદ તેમને કટરા લાવવામાં આવ્યાં, જ્યાં તેમની આર્ચરી ટ્રેનિંગ શરૂ થઈ.

પાયલે 2025માં જયપુરમાં રમાયેલી નૅશનલ પેરા આર્ચરી ચૅમ્પિયનશિપમાં ડેબ્યૂ કર્યું હતું.

બૅંગકૉકમાં રમાયેલી વર્લ્ડ પૅરા આર્ચરી સિરીઝમાં પાયલે તેમનાં ટ્રેનિંગ પાર્ટનર અને વર્લ્ડ ચૅમ્પિયન શીતલદેવીને હરાવ્યાં હતાં.

પૅરા આર્ચર પાયલ નાગે

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

શૉર્ટ વીડિયો

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

  • બીબીસી ગુજરાતી પ્રોવિડન્ટ ફંડના નિયમો બદલાશે, EPFO 3.0 માં કેવી સુવિધાઓ મળશે?

  • બીબીસી ગુજરાતી રાજલ બારોટ રાજકારણમાં કેમ આવ્યાં?

  • બીબીસી ગુજરાતી આપમાં જોડાવાં છતાં પદ્મિનીબા ચૂંટણી કેમ નહીં લડે?

  • બીબીસી ગુજરાતી પ્રાણી સંગ્રહાલયમાંથી ભાગી ગયેલું આ વરુ નવ દિવસ બાદ કેવી રીતે ઝડપાયું?

  • બીબીસી ગુજરાતી ઇઝરાયલ સાથે સીઝફાયર થયું તો લેબનોનમાં કેવી રીતે ઉજવણી કરાઈ?

  • છ વર્ષની બાળકીની એક પહેલ અને અનેક બાળકોનું ભવિષ્ય બદલાઈ ગયું

  • આશા ભોસલે અવસાન અંતિમ સંસ્કાર, લતા મંગેશકર, બોલીવૂડ ગાયિકા, 92 વર્ષ, આશા ભોસલેનો જન્મ અને ઇતિહાસ, રેર ઇન્ટરવ્યૂ, બીબીસી ન્યૂઝ ગુજરાતી

  • બીબીસી ગુજરાતી, મનસુખ વસાવા, ભરૂચની બેઠક પરથી ભાજપના સંસદસભ્ય,

  • ઊનામાં સિંહનો રેસ્ક્યૂ, ગીર સોમનાથ જીલ્લો, સિંહનો વિવાદ, બીબીસી ગુજરાતી

  • મેક્સિકો ખાણ, કામદારનો બચાવ, 14 દિવસથી પાણીમાં ગરકાવ, અજબગજબ વીડિયો

SOURCE : BBC NEWS