Home તાજા સમાચાર gujrati ‘પેટ્રોલ ₹500નું થાય તો પણ ટૅન્શન નથી’, સુરતના લોકો પેટ્રોલમાં ભાવવધારા પર...

‘પેટ્રોલ ₹500નું થાય તો પણ ટૅન્શન નથી’, સુરતના લોકો પેટ્રોલમાં ભાવવધારા પર શું બોલ્યા?

15
0

Source : BBC NEWS

‘પેટ્રોલ ₹500નું થાય તો પણ ટૅન્શન નથી’, સુરતના લોકો પેટ્રોલમાં ભાવવધારા પર શું બોલ્યા?

પ્રકાશિત 4 કલાક પહેલા

પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં 3 રૂપિયા પ્રતિ લિટરના વધારાની જાહેરાત થઈ છે.

કેન્દ્ર સરકારે કહ્યું છે કે ઈરાન સંઘર્ષ અને હોર્મુઝ કટોકટીને કારણે વૈશ્વિક ઊર્જા પુરવઠામાં વિક્ષેપ પડ્યો હોવા છતાં, દેશમાં કોઈ ઈંધણની અછત નથી.

અત્યાર સુધી, ભારતમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવવધારો થયો નહોતો.

પણ હવે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં 3 રૂપિયા જેટલો વધારો થયો છે.

આ ભાવવધારા પર સુરતના લોકોએ કેવી પ્રતિક્રિયા આપી?

પેટ્રોલ, ડીઝલ, ભાવ વધારો

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS