Home તાજા સમાચાર gujrati ‘જે કામ પોલીસે કરવું જોઈતું હતું, તે મેં કર્યું’ : પુત્રના મૃત્યુ...

‘જે કામ પોલીસે કરવું જોઈતું હતું, તે મેં કર્યું’ : પુત્રના મૃત્યુ કેસમાં પુરાવા મેળવતાં માતાની કહાણી

24
0

Source : BBC NEWS

‘જે કામ પોલીસે કરવું જોઈતું હતું, તે મેં કર્યું’ : પુત્રના મૃત્યુ કેસમાં પુરાવા મેળવતાં માતાની કહાણી

3 કલાક પહેલા

ઉત્તરાખંડના દેહરાદૂનમાં રહેતાં લલિતા ચૌધરી છેલ્લાં બે વર્ષથી ન્યાયની રાહ જોઈ રહ્યાં છે.

2024માં, તેમના 18 વર્ષના પુત્ર ક્ષિતિજ ચૌધરીનું એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું.

આ કેસ હિટ એન્ડ રન અકસ્માત હતો.

લલિતાનો આરોપ છે કે પોલીસ યોગ્ય તપાસ કરી રહી નથી.

તેમના મતે, તેમણે તેમના પુત્રના મૃત્યુ પછી પોતે તપાસ શરૂ કરી, સીસીટીવી ફૂટેજ શોધી, દુકાનો અને હોટલોની મુલાકાત લઈને માહિતી અને પુરાવા એકત્રિત કર્યા. હવે, પોલીસ કેસની ફરીથી તપાસ કરી રહી છે.

અકસ્માત, દહેરાદૂન

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS