Home તાજા સમાચાર gujrati ગુજરાતની એ જગ્યા જ્યાં બાળકો અભ્યાસ કરવા શાળાના બદલે મંદિરમાં જાય છે

ગુજરાતની એ જગ્યા જ્યાં બાળકો અભ્યાસ કરવા શાળાના બદલે મંદિરમાં જાય છે

4
0

Source : BBC NEWS

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

ગુજરાતની એ જગ્યા જ્યાં બાળકો અભ્યાસ કરવા શાળાના બદલે મંદિરમાં જાય છે

2 કલાક પહેલા

ગુજરાતમાં અને બહારનાં અન્ય રાજ્યોમાં આમ તો રાજ્યની સરકારી શાળાઓમાં અવ્વલ દરજ્જાની સુવિધાઓ ઊભી કરાયાની છબિ રજૂ કરાય છે.

પરંતુ આનાથી વિપરીત એક હકીકત અરવલ્લી જિલ્લાની શાળા રજૂ કરી રહી છે.

અહીં બાળકોએ અભ્યાસ માટે શાળાના મકાનમાં નહીં, પરંતુ મંદિરમાં જાય છે. મંદિરમાં ચાલતા આ વર્ગોમાં અભ્યાસ માટે જરૂર બ્લૅકબોર્ડ પણ નથી.

આખરે કેમ આ શાળાનાં બાળકોએ મંદિરમાં અભ્યાસ કરવો પડી રહ્યો છે?

જાણવા માટે જુઓ બીબીસી ગુજરાતીની આ વિશેષ રજૂઆત.

બીબીસી ગુજરાતી, ગુજરાત, અરવલ્લી, શાળા, મંદિરમાં ચાલતી શાળા, બાળકો, વિદ્યાર્થીઓ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS